કોરોના અપડેટ : નવા 11 કેસ નોંધાયા, 8 દર્દી રિકવર થયા

- text


મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 11 કેસ નોંધાયા છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ 71 થયા છે

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગે આજે 685 જેટલા દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં મોરબી ગ્રામ્યમાં 4, મોરબી શહેરમાં 6 અને માળીયા ગ્રામ્યમાં 1 મળી કુલ 11 દર્દીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મોરબીના 8 દર્દીઓ રિકવર થઈ ગયા છે. આમ આજની સ્થિતિએ કોરોનાના એક્ટિવ કેસ 71 થઈ ગયા છે.

- text

- text