મોરબી : તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી તન્વીબેન દિવ્યકાંતભાઈ ભાટિયા(ઉ.વ.૧૦),તે ગોવિંદભાઇ અને શાંતાબેનની પૌત્રી, દિવ્યકાંતભાઈ અને સંગીતાબેનની દીકરી,જીતની બહેન, નિધીબેનની નણંદનું તા.૧૯ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૧ના રોજ સવારે ૮ થી ૧૦ કલાકે ઉમાં હોલ,રવાપર ગામ,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text