વજન ઘટાડો સરળતાથી : માત્ર 12 અઠવાડિયાના ડાયટ કોર્સથી મેદસ્વીતા દૂર થઈ જશે

 

ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઉઠવા બેસવામાં તકલીફ જેવી બીમારીમાં પણ કોર્ષ ફાયદાકારક

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મેદસ્વીતા અને વધારે વજન અનેક રોગોને આમંત્રિત કરે છે. આ માટે જ ડાયટીશિયન ડો. હિરલ રાયમગિયા વજન ઘટાડવા માટે 12 અઠવાડિયાનો ખાસ કોર્સ લઈને આવ્યા છે. આ કોર્સથી ખૂબ સરળતાથી વજન ઘટાડી શકાય છે.

શુ આપને વજન વધારે છે ? ઓછું જમો છો છતાં વજન વધારે છે? તો ચિંતા કરવાની જરૂર નથી. નેચરોપેથ ડોકટરો અને ડાયટના નિષ્ણાંત અનુભવી ડોકટર દ્વારા તમારી તાસીર અનુસાર ડાયટ આપી એક મહિનામાં ચારથી પાંચ કિલો વજન ઘટાડવામાં આવશે. આ કોર્ષ 12 અઠવાડિયાનો રહેશે. 12 અઠવાડિયામાં 12થી 15 કિલો વજન ઘટે છે. તાસીર અનુસાર થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. દર અઠવાડિયે ડાયટ પ્લાન આપવામાં આવશે. દરરોજ અલગ અલગ ડાયટ પ્લાન આપવામાં આવશે.

આ ડાયટ પ્લાનથી થાઇરોઇડ, ડાયાબિટીસ, ગોઠણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, ઉઠવા બેસવામાં તકલીફ જેવી બીમારીમાં પણ રાહત મળી શકે છે. આ કોર્ષ માટે એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે. રૂબરૂ આવવુ જરૂરી નથી. ઓનલાઈન પેમેન્ટ કરવાનુ રહેશે.

ડૉ. હિરલ રાયમગ્યા
8160862271
9016383508

સમય: સવારે 10 થી 1
સાંજ 4 થી 6
સોમવાર થી શનિવાર
એડ્રેસ:
શ્રી કિષ્ના આંખની હોસ્પિટલ અને ફિટનેસ સેન્ટર,
રેમન્ડ શોરૂમ ઉપર,
સ્ટેશન રોડ,
જામખંભાળીયા

https://www.facebook.com/HirNutritionist/

https://instagram.com/shree_krishna_eye_hospita8l?igshid=YmMyMTA2M2Y=