વીસી ફાટક નજીક પીકઅપ વાહને ઇલેક્ટ્રિક મોપેડને હડફેટે લીધું : એકને ઇજા

- text


મોરબી : મોરબી વીસી ફાટક નજીક પીકઅપ વાહન ચાલકે સેવા સદનથી તરફ ઇલેક્ટ્રિક મોપેડ લઈને જઈ રહેલા જગજીવનભાઈ કેશવજીભાઈ ભાડજાને ઇજાઓ પહોંચાડતા આ મામલે જયેશભાઈ પ્રભુભાઈ વડાવીયા, રહે અવધ સોસાયટી નાની કેનાલ પાસે મોરબી વાળાએ પીકઅપ વાહન નંબર GJ-03-AW-3709ના ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text

- text