માળિયામાં દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

- text


 

માળિયા : માળિયામાં કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર શહેનશાવલીના પાટોય પાસેથી પોલીસે ફારૂક દિલાવરભાઈ જેડા ઉ.વ.35 રહે. જેડાવાસ, માતમ ચોક પાસે માળિયાવાળાને સિંગલ બેરલ હાથ બનાવટના દેશી તમંચા સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text