મોરબી દાણાપીઠમાંથી વરલીભક્ત ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરના દાણાપીઠ પાણીના ટાંકા પાસેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા અયુબભાઇ ગુલામભાઇ કાશમાણી, રહે.મોરબી કબીર ટેકરી વાળાને વર્લી ફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી, બોલપેન તેમજ રોકડા રૂપિયા 5100 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text