મોરબીમાં ભુરો આરસી દારૂની બોટલ સાથે ઝડપાયો

- text


મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરના આલાપ રોડ ઉપરના નાલા પાસેથી ગ્રીન ચોક મોચી શેરીમાં રહેતા મનોજભાઈ ઉર્ફે ભુરો નંદલાલભાઈ ચૌહાણને વિદેશી દારૂ આરસી એટલે કે રોયલ ચેલેન્જની એક બોટલ કિંમત રૂપિયા 520 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text