25થી વધુ વેરાયટીવાળા કચ્છના પ્રખ્યાત જલારામ વડાપાઉં હવે મોરબીમાં : કાલે ઓપનિંગ નિમિત્તે બાય વન ગેટ વન ફ્રી

 

ચીઝ ભૂંગળા બટેટા અને ચીઝ ભેળ પણ ઉપલબ્ધ, હાઇજેનિક અને ટેસ્ટી ફૂડનો એક વખત સ્વાદ માણવા જેવો : વડાપાઉંની એક્સક્લુઝીવ આઇટમો જલસો કરાવી દેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સ્વાદપ્રિય જનતા માટે ખાસ કચ્છ-ભુજના પ્રખ્યાત જલારામ વડાપાઉં હવે મોરબીમાં ઉપલબ્ધ બનાવાયા છે. જેમાં એકથી એક ચડિયાતા 25થી વધુ પ્રકારના વડાપાઉં, ચીઝ ભૂંગળા બટેટા અને ચીઝ ભેળની વેરાયટી મળશે. આવતીકાલે શુભારંભ પ્રસંગે ખાસ બાય વન ગેટ વનની ઓફર પણ રાખવામાં આવી છે. તો જરૂર પધારો.

મોરબીના ગ્રુપ ઓફ એલોન્ઝા ઇન્ટરનેશનલના યુવા ઉદ્યોગપતિઓ માનવભાઈ કોઠારી, સાગરભાઈ વાગડીયા, મિહિરભાઈ પોપટ અને દક્ષભાઈ કોટક મોરબીવાસીઓને ફૂડમાં કંઈક નવું આપવા માટે જલારામ વડાપાઉં નામના સાહસનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. જલારામ વડાપાઉં શોપ નં.2 સાધના કોમ્પ્લેક્ષ, ઇન્ડુસીન્ડ બેન્કની સામે, રાધેશ્યામ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, રવાપર રોડ ખાતે સ્થિત છે. જેનો આવતીકાલે તા.12ને રવિવારના રોજ શુભારંભ થવાનો છે.

જલારામ વડાપાઉંએ કચ્છ-ભુજમાં પ્રખ્યાત છે. ત્યાં તેની 8 જેટલી ફ્રેન્ચાઇઝી છે. હવે વધુ એક ફ્રેન્ચાઇઝી મોરબીમાં શરૂ થવા જઈ રહી છે. અહીં ચીઝ લેયર વડાપાઉં, ક્રિસ્પી મસાલા વડાપાઉં, તુફાની વડાપાઉં, પીઝા વડાપાઉં, 8 ફ્લેવર્સના વડાપાઉં બાઇટ્સ સહિત કુલ 25થી પણ વધુ પ્રકારના વડાપાઉં મળશે. આ ઉપરાંત ચીઝ ભેળ અને ચીઝ ભૂંગળા બટેટા જેવી એકદમ નવી વેરાયટી પણ મળશે. વધુમાં આવતીકાલે શુભારંભ નિમિત્તે અહીં બાય વન ગેટ વન ફ્રીની ઓફર મુકવામાં આવી હોય, તો એક વખત આ હાઇજેનિક અને ટેસ્ટી વડાપાઉંનો સ્વાદ ચાખવા પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મો.નં. 9537211134 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.