ઓનલાઇનથી પણ સસ્તુ : ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં દરેક વસ્તુ ઉપર 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

- text


બ્રાન્ડેડ શૂઝ, બ્રાન્ડેડ પર્સ, સાઉન્ડ સિસ્ટમ, સાઉન્ડ બાર, નેકબેન્ડ, સ્માર્ટ વોચ, ઈયર બર્ડ, હેડફોન ઉપર ધમાકેદાર ઓફર્સ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જાણીતા એવા ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં ઓનલાઇન કરતા પણ સસ્તું શોપિંગ થાય છે. અહીં દરેક વસ્તુ ઉપર 30થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ઓનલાઇન શોપિંગનો મોહ છોડો. પ્રોડક્ટ જોઈને જ ખરીદો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ સામે સ્પાઈસી સ્પૂન હોટેલ પાસે ઓમ શોપિંગમાં બીજા માળે ધ બ્રાન્ડ 36 સ્ટોર કાર્યરત છે. અહીં સ્કેચર્સ, રીબોક, એડીડાસ, પુમા, નાઇક, રેડચીફ, ક્રોકસ, વુડ લેન્ડ, કેમ્પસ, સ્પાર્કસ, બાટા સહિતની બ્રાન્ડના શૂઝ તેમજ કેપરેસ, હાઇડસાઈન, લેવી, વાન હુસેન, બેગીટ સહિતની બ્રાન્ડના પર્સ ઉપર 30થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે.

આ ઉપરાંત મોબાઈલ એસેસરીઝમાં સોની, ફિલિપ્સ, માર્શલ, રિયલમી, વન પ્લસ, જેબીએલ, સેમસંગ વગેરે બ્રાન્ડની નેકબેન્ડ, ઈયરબર્ડ, સ્માર્ટ વોચ, બ્લુટુથ સ્પીકર, હેડફોન, હોમ થિયેટર, સાઉન્ડબારમાં ઓનલાઇનથી ઓછામાં ઓછું 25 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જે વોરંટી તથા બિલ સાથે મળશે.

આ સાથે ટ્રોલી બેગમાં 70 ટકા ડિસ્કાઉન્ટ અને બેગ પેકમાં 60 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળશે. જેમાં અમેરિકન ટુરિસ્ટ, સ્કાય બેગ, વીઆઇપી, સફારી, ટોમી હિલફિગર જેવી બ્રાન્ડની પ્રોડક્ટ મળશે. અહીં આ ઓફર્સ 365 દિવસ ચાલુ હોય, શોપિંગ કરવા આજે જ પધારો. વધુ વિગત માટે મો.નં. 8799684262 અથવા 98253 47606 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

VACANCY :
સેલ્સ ગર્લની જરૂર છે
નોકરી ઇચ્છુંકે ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં રૂબરૂ મળવું

અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો

https://www.instagram.com/accounts/login/?next=/thebrand36store_morbi/

- text

- text