Adoration Ceramica ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું 

- text


મોરબી: આજે ૫ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે Adoration Ceramica Pvt. Ltd. ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કુલ 211 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

- text

વૃક્ષારોપણ કાર્યક્રમમાં વરડૂસર નર્સરીના આર.જી.સેટાનીયા, વનરક્ષક ભીમગુડા એમ.વી.વાઘેલા રાઉન્ડ ફોરેસ્ટ ખાનપર કે.એલ.રંગપરા પણ સહભાગી બન્યા હતા.

- text