REAL ESTATE : કોમ્પલેક્ષ તથા કોર્પોરેટ ઓફિસ લાયક વિશાળ પ્લોટ વેચવાનો છે

- text


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી બાયપાસ પાસે કોમ્પલેક્ષ તથા કોર્પોરેટ ઓફિસને લાયક રોડ ટચ વિશાળ પ્લોટ વેચવાનો છે. રસ ધરાવનાર પાર્ટીને સંપર્ક કરવો.

રાજકોટ- કચ્છને જોડતા ફોર લેન મોરબી હાઇવે ઉપર કામધેનુ રિસોર્ટ સામે રોડ ટચ મોકાની જગ્યા વેચવાની છે. આ જગ્યાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પ્રીમિયમ ગાડીના શો-રૂમ, કોર્પોરેટ ઓફિસ, બેન્ક કે વીમા કંપનીની ઓફિસ, હોટેલ તથા રેસ્ટોરન્ટ, શોપિંગ કોમ્પલેક્ષને અનુકૂળ છે. આ જગ્યામાં પાર્કિંગ સુવિધા સાથે પ્લાનીંગ કરી શકાય તેમ છે. દલાલ ભાઈઓ પણ આવકાર્ય છે. વધુ વિગત માટે મો.નં. 90990 20306 ઉપર સંપર્ક કરવો.

- text

- text