મોરબી તાલુકાના અપહરણ તથા બળાત્કારના ગુનામાં 5 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : મોરબી ફર્લો સ્કવોડ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુન્હામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી સત્યદેવ ઉર્ફે સચદેવ શ્યામસુંદર કુંભાર ઉ.વ.23 મૂળ.રહે.પુરાવલી તા.ચકરનગર જી.ઇટાવા (યુ.પી) હાલ.રહે.રાતાવીરડા ગામની સીમ કલેઆર્ટ સીરામીકના કારખાના ખાતેથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે.

- text

- text