સિરામિક ઉદ્યોગો માટે પ્રિશીવ ઓટોમેશન લાવ્યુ છે એસી ડ્રાઇવસની વિશાળ રેન્જ, 24×7 સર્વિસ સાથે

- text


 

પીએલસી, એચએમઆઈ, પીઆઇડી અને બર્નર કન્ટ્રોલરનું પણ વેચાણ : સેકન્ડહેન્ડ એસી ડ્રાઇવસ પણ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સિરામિક ઉદ્યોગ તેમજ અન્ય નાની-મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રિશીવ ઓટોમેશન એસી ડ્રાઇવસની વિશાળ રેન્જ લઈને આવ્યું છે. આ સાથે 24×7ની સર્વિસનો વાયદા પણ આપવામાં આવી રહ્યો છે. તો સિરામિક ઉદ્યોગોએ ઘરઆંગણે જ મળતી આ શ્રેષ્ઠ સવલતનો લાભ અચૂક લેવો.

મોરબીના ઢુંવામાં 8એ નેશનલ હાઇવે ઉપર અમૃત સિરામિક પાસે શ્રી હરિ ચેમ્બરમાં પ્રિશીવ ઓટોમેશન કાર્યરત છે. જ્યાં તમામ પ્રકારની એસી ડ્રાઇવસ, પીએલસી, એચએમઆઈ, પીઆઇડી અને બર્નર કન્ટ્રોલરનું વેચાણ થાય છે. અહીં હિટાચી, એબીબી, યસકાવા, આઈએનવીટી, ઓમરોન, સ્નેઇડર, નેલ્ટા, સિમેન્સ, ફ્રેકોન સહિતની પ્રખ્યાત કંપનીની એસી ડ્રાઇવસ મળે છે. વધુમાં અહીં સેકન્ડહેન્ડ એસી ડ્રાઇવસની વિશાળ રેન્જ જોવા મળશે.

વધુમાં પ્રિશીવ ઓટોમેશનની ખાસીયત એ છે કે અહીં તમામ પ્રોડક્ટનું વેચાણ તો થાય જ છે. સાથોસાથ ગ્રહકોને 24×7ની સર્વિસનો વાયદો પણ આપવામાં આવે છે. જેથી ક્યારેય પ્રોડક્ટની ખરીદી પછી ગ્રાહકને કોઈ ચિંતા ન રહે. વધુ વિગત માટે ઓફિસ નં. 9586544404, નીરવ પટેલ મો.નં. 9586944404 અથવા મિલાપ પટેલ મો.નં. 9726467594નો સંપર્ક કરવા જણાવાયુ છે.

- text

- text