મોરબી મહેન્દ્રનગરમાં ઘર પાસે પાર્ક કરેલું બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબીના મહેન્દ્રનગર ઘુટુ રોડ ઉપર આવેલ ઉમા રેસીડન્સી સોસાયટીમાં રહેતા હર્ષ વાસુદેવભાઇ મોટકાની માલિકીનું હિરો કપનીનુ સ્પેલન્ડર પલ્સ બ્લેક કલરનુ પોલીસ પટ્ટા વાળુ રૂપીયા-35,000ની કિંમતનું બાઈક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text