મોરબી : કાર્તિકભાઇ સતિષભાઈ ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કાર્તિકભાઇ સતિષભાઈ ત્રિવેદી(ઉ.વ.54) તે નિશિથભાઈ(92657 81098), અમિતભાઇ(93742 82339),સારંગબેન નરેન્દ્રકુમાર(84600 44110)ના ભાઈ તેમજ બીનાબેનના પતિ અને કશ્યપ, દર્પણ, રૂષિતના કાકા અને મિત(94263 68550) ના પિતાનું તા. 18 ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા. 21 ને સોમવારે સાંજે 5 થી 7 તેમના નિવાસ સ્થાન ઉમિયાનગર, લીમડાવાળી મેલડીમાંની બાજુમાં , શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text