15 માર્ચ : જાણો હળવદ માર્કેટ યાર્ડના વિવિધ જણસીઓના બજાર ભાવ

- text


સૌથી વધુ જીરુંની આવક તથા સૌથી ઓછી ચણાની આવક

હળવદ : હળવદ માર્કેટ યાર્ડમાં આજે તા.15 માર્ચના રોજ સૌથી વધુ જીરુંની આવક તથા સૌથી ઓછી ચણાની આવક થઇ છે.સૌથી વધુ જીરુંની આવક ૪૧૧૫ તથા સૌથી ઓછી ચણાની આવક ૮૮૦ થઇ છે.કપાસનો ઓછો ભાવ ૧૫૦૦ અને વધુ ભાવ ૨૦૭૦,જીરુંની ઓછી આવક ૩૬૦૦ અને વધુ આવક ૪૧૧૫,એરંડાની ઓછી આવક ૧૪૧૫ અને વધુ આવક ૧૪૪૪,તલની ઓછી આવક ૧૯૦૦ અને વધુ આવક ૨૧૯૫,રાઈની ઓછી આવક ૧૧૦૧ અને વધુ આવક ૧૨૫૪,રાયડોની ઓછી આવક ૧૧૫૧ અને વધુ આવક ૧૨૬0,ધાણાની ઓછી આવક ૧૭૦૦ અને વધુ આવક ૨૪૧૫,ચણાની ઓછી આવક ૮૮૦ અને વધુ આવક ૯૩૦,મેથીની ઓછી આવક ૧૧૦૦ અને વધુ આવક ૧૨૪૦ છે.તા.૧૮ને શુક્રવારના રોજ હોળી – ધુળેટી પર્વ નિમિતે એક દિવસ હરરાજીનું કામકાજ બંધ રહેશે.

- text