લીલાપર ચોકડી નજીક જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે લીલાપર ચોકડી નજીકથી જાહેરમાં જુગાર રમતા મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબી રહેતા મનોજકુમાર હિરાલાલ કોટાર અને રામેશ્વર ઉર્ફે પપ્પુ દશરથ રેકવારને તિનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5500 કબ્જે કરી બન્ને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

- text