વાંકાનેરમાં બે બોટલ દારૂ સાથે યુવાન ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં સિટી રેલવે સ્ટેશન રોડ ઉપર તાલુકા શાળા નજીકથી પોલીસે લક્ષ્મીપરામાં રહેતા ઇનાયતભાઇ અયુબભાઇ પીપરવાડીયાને મેકડોવેલ નંબર વન બ્રાન્ડ વિદેશી દારૂની બોટલ નંગ -2 કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text