રીબેકા લેમીનેટસ ગ્રુપ દ્વારા પીલુડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મનું વિતરણ

- text


મોરબી : મોરબીના રીબેકા લેમીનેટસ ગ્રુપ દ્વારા અંદાજીત 22 હજાર રૂપિયાના ખર્ચે શાળાના તમામ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.શાળામાં બીજી કંઈપણ જરૂરિયાત હોય તો પણ જણાવા દાતાએ અપીલ કરી હતી.

- text

પીલુડી પ્રાથમિક શાળાના બાળકોને રીબેકા લેમીનેટસ ગૃપ દ્વારા અંદાજીત 22 હજાર રૂપિયાના ખર્ચે શાળાના તમામ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા હતા.ભવિષ્યમાં શાળાને બીજી જરૂરીયાત હોય તો પૂર્ણ કરવાની દાતાએ ખાતરી આપી હતી. ત્યારે પીલુડી પ્રાથમિક શાળા પરીવાર અને ગ્રામજનોએ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text