મોરબી : ગૌરીબેન વેલજીભાઇ વિડજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ગૌરીબેન વેલજીભાઇ વિડજા(ઉ.વ.79),તે અનિલભાઈ(9979473022),ઈશ્વરભાઈ(9825213512)ના માતાશ્રી,રાજ(9099704553),ધવલ(9925606666)ના દાદીનું તા.2ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને શુક્રવારના રોજ સવારે 9 થી 11 કલાકે,101 કેશલ એપાર્ટમેન્ટ,સોમનાથ સોસાયટી,સરદાર બાગ પાછળ,મોરબી ખાતે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.વાસુદેવભાઇ(9825218800),રમેશભાઈ(9913330000),અરુણભાઈ(9825222825),કિશોરભાઈ(9998349766)

- text