ફ્યુલ એફિસીએન્સીમાં નં.1 સુપરનોવા જનરેટરની સર્વિસ અને પાર્ટ હવે મોરબીમાં પણ મળશે

- text


 

10 કેવીથી લઈને 2500 કેવી ક્ષમતા સુધીના ડીઝલ જનરેટર ઉપલબ્ધ

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં ફ્યુલ એફિસીએન્સીમાં નંબર 1 એવા સુપરનોવા જનરેટરની સર્વિસ અને પાર્ટ મળશે. કારણકે શહેરમાં સુપરનોવા એન્જીનિયર્સની ઓફિસ શરૂ થઈ ગઈ છે. સુપરનોવા બ્રાન્ડ છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી ગ્રાહકોનો વિશ્વાસ જીતતું આવ્યું છે. હવે તેની સર્વિસ મોરબીના ઉદ્યોગોને ઘરઆંગણે મળશે.

મોરબીના સામાકાંઠે હળવદ ચોકડી પાસે મહેન્દ્રનગરમાં આવેલ જીયાન પ્લાઝામાં શોપ નં.8માં સુપરનોવા એન્જીનિયર્સની ઓફિસ કાર્યરત થઈ છે. જ્યાં કંપનીની તમામ સર્વિસ તથા પાર્ટ્સ ઉપલબ્ધ છે. વધુમાં સુપરનોવા બ્રાન્ડના ડીઝલ જનરેટર 10 કેવીથી 2500 કેવી સુધીની ક્ષમતાના મળે છે. આ જનરેટરની મુખ્ય ખાસિયત બેસ્ટ ફ્યુલ એફિસીએન્સી છે. જે કોસ્ટની કિંમત ખૂબ નીચી લઈ જાય છે. આ જનરેટરમાં યુનિટ ઇન્જેક્શન સિસ્ટમ હોવાથી વધુ સારી એફિઝિએંસી આપે છે. ઉપરાંત તેની બ્લોક લોડિંગ કેપેસિટી પણ શ્રેષ્ઠ છે.

- text

સુપરનોવા એન્જીનીયર્સ અમદાવાદ સ્થિત કંપની છે. જે ભારતભરમાં પોતાની બ્રાન્ચ ધરાવે છે. આ કંપની ખૂબ મોટો ગ્રાહક વર્ગ ધરાવે છે. હવે મોરબીમાં પણ કંપનીની બ્રાન્ચ ખુલ્લી હોય, અહીંના ઉદ્યોગોને કંપનીની સર્વિસ તથા પાર્ટ્સ ઘર આંગણે ઉપલબ્ધ થશે. વધુ વિગત માટે મો.નં.93779 95716 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

http://www.supernovagenset.com

- text