મોરબીના યુવા ડોક્ટર ગુજરાત યુનિવર્સિટી આયોજિત ENTની પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ

- text


મોરબી : મોરબીના ડો. સુરભી મગનભાઈ અંબાણી ENT Surgeon (કાન-નાક-ગળા સ્પેશિયાલિસ્ટ) પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયેલ છે.

- text

મોરબીના રહીશ મૂળ થોરાળાના વતની ડો. સુરભી મગનભાઈ અંબાણી ગુજરાત યુનિવર્સિટી દ્રારા લેવાયેલ ENT Surgeon / Otorhinolaryngology (કાન-નાક-ગળાના સર્જન)ની પરીક્ષામા સમગ્ર યુનિવર્સિટીમા પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ મોરબી તેમજ સમગ્ર પરિવારનું નામ રોશન કરેલ છે. આ સિદ્ધિ બદલ સમગ્ર અંબાણી પરિવાર દ્રારા તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં સેવા અને સમર્પિત ભાવ સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text