શૌચાલયની ખુલ્લી સેફટી ટેન્કમાં ગાય ખાબકી

- text


મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં એક નવા બની રહેલા મકાનના શોચાલચની સેફટી ટેન્કમાં આજે અચાનક એક ગાય ખાબકી હતી. આ બનાવની જાણ થતાં સ્થાનિકો ત્યાં દોડી જઈને ગાયને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મોરબીના સામાકાંઠે નઝરબાગ રેલવે સ્ટેશન પાસે આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં એક મકાનના શોચાલચની સેફટી ટેન્કમાં આજે એક ગાય પડી ગઈ હતી. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં એક નવું મકાન બને છે અને હજુ તો શોચાલચની સેફટી ટેન્ક બનાવવામાં આવી હતી. જે ખુલ્લી હતી. ત્યારે આજે બે ગૌવંશ આ વિસ્તારમાં લડતા ઝઘડતા હતા. એ દરમિયાન એક ગાય આ ખુલ્લી સેફટી ટેન્કમાં પડી ગઈ હતી. હાલ સ્થાનિકો ગાયને બહાર કાઢવાની મથામણ શરૂ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text