મોટાભેલામાં માજી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા ઘરે-ઘરે માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના મોટાભેલા ગામમાં કોરોનાની પરિસ્થિતિને કાબુમાં કરવા માટે મોટાભેલાના રહેવાસી અને ભૂતપૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય શાંતિલાલ શેરસિયા દ્વારા ઘરે-ઘરે માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેઓએ આ રીતે 1500થી વધુ માસ્કનું બિત્રણ કર્યું હતું. તે માટે મોટાભેલા ગામના સરપંચ અને ગામલોકોએ તેમનો આભાર વ્યક્ત કરેલ હતો.

- text

- text