ખરેડા : મગનભાઈ લાલજીભાઈ દઢાણિયાનું અવસાન

- text


મોરબી : મગનભાઈ લાલજીભાઈ દઢાણિયા (ઉં.વ. 75) તે, ધનજીભાઈ (94283 81624) અને ગણપતભાઈ (97241 15197)ના ભાઈ તથા રમેશભાઈ (97269 20373) અને ભુપેન્દ્રભાઈ (99091 73501)ના પિતાનું તારીખ 8ને ગુરુવારના રોજ અવસાન થયું છે. વર્તમાન સંજોગોને અનુલક્ષીને બેસણું તથા લૌકિકક્રિયા બંધ રાખેલ છે. સદગતનું માત્ર ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક-સાંત્વના સંદેશ પાઠવી શકે છે.

- text