ફેકટરી કે પ્રસંગમાં ગરમીની ચિંતા છોડો : જમ્બો કુલર વ્યાજબી ભાવે વેચાણથી તથા ભાડે મેળવો

- text


કુલરમાં 90 લીટરની ટાંકી, અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરવાની ક્ષમતા

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : હવે કોઈ પણ ફેકટરીમાં કે પ્રસંગમાં ગરમીની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણકે ફેકટરી માટે ખૂબ વ્યાજબી ભાવે જમ્બો કુલર આવી ગયું છે. આ સાથે કોઈ પ્રસંગ માટે પણ આ કુલર ભાડેથી આપવામાં આવે છે. તો હવે ખૂબ ઓછા ખર્ચે ગરમીમાં રાહત મેળવી શકાશે.

મોરબીના પંચાસર ચાર રસ્તા પાસે આવેલ ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં કાર્યરત મનપસંદ મંડપ ડેકોરેશન દ્વારા ખાસ કુલરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ કુલર જમ્બો સાઈઝના છે. જેની ટાંકી ક્ષમતા 90 લીટર છે. આ કુલરમાં હાઈ 3 સ્પીડ મોટર હોય છે. કુલર સિંગલ ફેઈઝ મોટરથી ચાલતું હોય વીજબિલમાં પણ રાહત આપે છે. કુલરની ક્ષમતા 35 ફૂટ ફલોની છે. જે અંદાજે 1000 ફૂટ એરિયા કવર કરી શકે છે. કુલરની ઊંચાઈ 5 ફૂટ છે. અને તે ઘોંઘાટ પણ કરતું નથી.

- text

આ કુલર સિરામિક ટાઇલ્સ ફેકટરીમાં આઉટ ટેબલમાં ઉપયોગ થતા ઈન્ડસ્ટ્રીયલ કુલર છે. જે ફેકટરી માટે ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત કોઈ પણ પ્રસંગ માટે તેને ભાડે પણ આપવામાં આવે છે. એક વખત અચૂકપણે આ કુલરને નિહાળવા જેવુ છે. વધુ વિગત માટે ભાવેશ પટેલ મો.નં. 99799 99512 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text