13 જાન્યુઆરી : મોરબી તાલુકામાં 5 અને હળવદ તાલુકામાં 1 કેસ નોંધાયો, જિલ્લામાં 11 દર્દી સાજા થયા

- text


મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3220 કેસમાંથી 2934 સાજા થયા, કુલ 211ના મોત : હાલ 75 એક્ટિવ કેસ

મોરબી : મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે કોરોના કેસની માત્ર આંકડાકીય વિગતો જ જાહેર કરાય છે. આજે 13 જાન્યુઆરી, બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 571 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 04
મોરબી ગ્રામ્ય : 01
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 01
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 06

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 06
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 03
ટંકારા તાલુકામાં : 02
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 11

- text

આરોગ્ય વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીના કુલ કેસની વિગત

કુલ એક્ટિવ કેસ : 75
કુલ ડિસ્ચાર્જ કેસ : 2934
મૃત્યુઆંક : 18 (કોરોનાના કારણે) 193 (અન્ય બીમારીના કારણે), કુલ મૃત્યુ : 211
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 3220
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 150335

 

- text