ચામડીના રોગોમાંથી મેળવો છુટકારો : વિનસ સ્કીન કલીનિકમાં આજથી એક અઠવાડિયુ નિઃશુકલ નિદાન કેમ્પ

- text


 

મો.નં. 9724977160 ઉપર એપોઇટમેન્ટ લઈને વિનામૂલ્યે આયોજિત નિદાન કેમ્પનો લાભ લેવા ડો. વૈશાલી સરડવાની અપીલ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સાવસર પ્લોટમાં આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં સાગર હોસ્પિટલમાં બીજા માળે આવેલ વિનસ સ્કીન ક્લિનિકમાં આજથી નિઃશુલ્ક નિદાન કેમ્પનો પ્રારંભ થયો છે. જે તા.31 સુધી ચાલવાનો છે. આ કેમ્પ રવિવારે પણ કાર્યરત રહેશે. આ જિલ્લાના સૌપ્રથમ ફિમેલ એમડી સ્કીન સ્પેશિયાલિસ્ટ ડો. વૈશાલી સરડવાની સારવારનો લાભ નિઃશુલ્ક મળશે. કેમ્પનો સમય સવારે 9થી 12:30 અને સાંજે 5થી 7:30 સુધી રહેશે. કેમ્પનો લાભ લેવા માટે મો.નં. 9724977160 ઉપર સંપર્ક કરવાનો રહેશે.

વિનસ સ્કીન ક્લિનિકમાં ઉપલબ્ધ વિવિધ સારવાર

  • ચામડીના રોગો જેવા કે ખસ, ખરજવું, દાદર, ગુમડા, કરોળીયા, વાઢીયા, એલર્જી વગેરેનું સચોટ નિદાન તથા સારવાર
  • ચામડીના અન્ય હઠીલા રોગો જેવા કે સોરીયાસીસ, લાઈકન પ્લેનસ, પેમ્ફીગસ, સફેદ ડાઘ( કોઢ), વગેરેનું નિદાન તથા સારવાર
  • વાળના રોગો જેવા કે ઉંદરી, ખરતા વાળ, માથામાં ઝુ પડવી, ટાલ, ખોડો થવો વગેરેની સારવાર
  • નખના રોગો જેવા કે નખની ફૂગ, નૈયા પાકવા, બટકણા નખ વગેરેની સારવાર
  • ગુપ્ત રોગો જેવા કે ગુપ્તાંગની જગ્યાએ ખંજવાળ આવવી, મસા થવા, હરપીસ, ચાંદા પડવા, સ્ત્રીઓને સફેદ પાણી પડવું, HIV, SYPHILLS જેવા રોગોનું નિદાન તથા સારવાર
  • ખીલ, ખીલના ડાઘ,ખીલના ખાડાઓ માટે દવાઓ, કેમિકલ પીલિંગ, ડર્મારોલર તથા P.R.P દ્વારા સારવાર
  • શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે USFDA એપૃવ્ડ અતિ આધુનિક ડાયોડ લેસર દ્વારા સારવાર
  • ચહેરા પરના કાળા ડાઘ(PIGMENTATION), દાઝ પડવી( MELASMA) આંખની આજુબાજુના કાળા કુંડાળા, મોંની આસપાસના કાળા ડાઘ વગેરેની સારવાર
  • સ્કીન પોલીસિંગ, સ્કીન ગ્લો, બેક શાઇનિંગ વગેરે માટે યોગ્ય સારવાર
  • ચેપી તથા બિનચેપી મસા, કપાસી વગેરે માટે RF કોટરી દ્વારા સારવાર
  • ચામડીને લગતા તમામ રોગોનું સચોટ નિદાન, માર્ગદર્શન અને યોગ્ય સારવાર

- text