હવે ઝીરકોનીયમના ભાવ, સેમ્પલ બધું આંગળીના ટેરવે, ઓપેક સિરામિક દ્વારા એપ લોન્ચ

- text


 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓપેક સિરામિક દ્વારા એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેથી હવે ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટસના ભાવ અને સેમ્પલ મંગાવવા સહિતની તમામ પ્રક્રિયા માત્ર આંગળીના ટેરવે થઈ શકશે તો આજે જ આ એપ આપના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો અને ઓપેક સિરામિકના સતત સંપર્કમાં રહો.

મોરબીના લાલપર પાસે 8એ નેશનલ હાઇવે પર રિયલ પ્લાઝામાં આવેલ શોપ નં. 11મા ઓપેક સિરામિક પ્રા. લી. કાર્યરત છે. જે મોરબીના સિરામિક તેમજ સેનેટરી વેર ઉદ્યોગોની માંગને ધ્યાને રાખીને ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. અહીં ઝીરકોનીયમની તમામ વેરાયટી શ્રેષ્ઠ ગુણવતા વાળી છે. વધુમાં અહીં અદ્યતન લેબ પણ કાર્યરત છે. જેમાં ગ્રાહકોને ઝીરકોનીયમનો રિપોર્ટ પણ આપવામાં આવે છે.

ઓપેક સિરામિક દ્વારા ગ્રાહકો માટે ખાસ એપ લોન્ચ કરવામાં આવી છે. જેને ઇન્સ્ટોલ કરવાથી ગ્રાહકો ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટના ભાવ મેળવી શકશે. પેમેન્ટ ટર્મની વિગતો જાણી શકશે. સાથે ફ્રી સેમ્પલ પણ મંગાવી શકશે. આ તમામ પ્રક્રિયા માત્ર આંગળીના ટેરવે જ થશે.

એપ ઇન્સ્ટોલ કરવા શુ કરવું.

  • નીચે આપેલી લિંકમાં જવું.

http://www.salesupp.com/opaqueceramics

બ્રાઉઝરના ઓપ્સનમાંથી ઇન્સ્ટોલ એપ સિલેક્ટ કરવું.

- text


ઓપેરા સિરામિકની વિવિધ પ્રોડક્ટ

ઓપેક ઝીરકોનીયમ
કમ્પાઉન્ડસ
ગ્લેઝસ
એંગોબ
ફ્રીટસ
ટીઆર
હાઈ ગ્લોસ

- text