વિરપર : ટપુભાઈ ગોવિંદભાઇ લિખિયાનું અવસાન

- text


મોરબી : વિરપર નિવાસી ટપુભાઈ ગોવિંદભાઇ લિખિયા (ઉ.વ. 67), તે રમેશભાઈ (૮૭૫૮૯ ૧૧૦૦૦), મહેન્દ્રભાઈ (૯૯૧૩૪ ૪૦૯૩૫) તથા દિનેશભાઈ (૯૦૧૬૪ ૧૫૦૦૦)ના પિતાશ્રી તેમજ લવજીભાઈના ભાઈનું તા. 01/12/2020ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. (મહેશ લવજીભાઈ લિખિયા ૯૯૭૮૮ ૫૦૦૦૦, અમિત બચુભાઈ લિખિયા 99092 02966)

- text