બિલિયા : ભરતભાઈ રાઘવજીભાઈ ગામીનું અવસાન

મોરબી : બિલિયા નિવાસી ભરતભાઈ રાઘવજીભાઈ ગામી (ઉ.વ. 46), તે નિશાબેનના પતિ, દૂધીબેનના પુત્ર, પંકજભાઈ (93759 33338)ના ભાઈ, દીપકુમાર (87808 51566), અને વિરાજકુમારના પિતા, કુંજકુમારના કાકાનું તા. 20/11/2020ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તેમજ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (મહેશભાઈ 98253 37790)