ઘનશ્યામપુર ગામે વાડીની ઓરડીમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામમાં પરપ્રાંતીય યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 18ના રોજ ઘનશ્યામપુર ગામમાં ધરમશીભાઇ દલુભાઇ દલવાડીની વાડીની ઓરડીમા પ્રકાશભાઇ રાજુભાઇ તોમર (ઉ.વ. 20, રહે. મધ્ય પ્રદેશ)એ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

 

- text