વાંકાનેર બાઉન્ડ્રી પાસે મોટરસાઇકલ ડિવાઈડર સાથે અથડાતા મોરબીના યુવકનું મોત

- text


વાંકાનેર : ગઈકાલે તા. 16ના રોજ વાંકાનેર બાઉન્ડ્રી ઓવર બ્રીજ ઉપર ચેતન ઉર્ફે ગાંગુલી ચંદુભાઇ વઢુકીયા (ઉ.વ. 35, રહે. મોરબી, ત્રાજપર) મો.સા. નં. જી.જે. ૩૬ પી. ૧૧૬૭ પસાર થતા હતા. ત્યારે મોટરસાયકલ રોડના ડીવાઇડર સાથે ભટકાતા એકસીડન્ટ સર્જાયો હતો. આથી, મો.સા.માં પાછળ બેઠેલ સાહેદ કિશન કાનજી (ઉ.વ. 20)ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમજ ચેતનભાઈને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. તેમજ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…

https://t.me/morbiupdate

- text