જીવાપર : દૂધીબેન નરશીભાઈ વિઠલાપરાનું અવસાન

મોરબી : જીવાપર (આ.) નિવાસી દૂધીબેન નરશીભાઈ વિઠલાપરા (ઉ.વ.86)નું તા. 30ના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સદગતનું બેસણું અને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. રમેશભાઈ-99787 92314, મુકેશભાઈ-97272 88115, શૈલેષભાઇ-99790 10888 પર સગા સ્નેહીજનો ટેલિફોનિક શોક સંદેશ પાઠવી શકશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate