મોરબીના સખી બુટીકમાં ધમાકેદાર ફેસ્ટિવલ ઓફર્સ : સ્ટાઈલિશ કલોથ ઉપર 20થી લઈને 60 ટકા સુધીનું જોરદાર ડિસ્કાઉન્ટ

 

કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેરની ઢગલાબંધ વેરાયટી ઉપલબ્ધ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના સખી બુટીકમાં ધમાકેદાર ફેસ્ટિવલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં સ્ટાઈલિશ કલોથ ઉપર 20 ટકાથી લઈને 60 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો મોરબીની ફેશનપ્રિય મહિલાઓ માટે આ ઓફર્સનો લ્હાવો ચૂકવા જેવો નથી.

મોરબીમાં એવન્યુ પાર્કની બાજુમાં સીમા પાનની સામે જે.બી. સ્ટીલની નીચે આવેલ સખી બુટીકમાં લેડીઝ અને ચિલ્ડ્રન ક્લોથનો આકર્ષક ખજાનો છે. અહીં વિશાળ વેરાયટીમાં કુર્તિ, વેસ્ટર્ન વેર, ચોલી, ડ્રેસ, વન પીસ, એથનીક વેર ઉપરાંત ઓલ ટાઈપ ચિલ્ડ્રન વેર મળે છે. હાલ દિવાળીના તહેવારને ધ્યાને રાખી અને ખાસ ફેસ્ટીવલ ઓફર શરૂ કરવામાં આવી છે. જેમાં અહીં તમામ વસ્તુ ઉપર 20 ટકાનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. જ્યારે રૂ. 5000ની ખરીદી ઉપર 25 ટકા ડિસ્કાઉન્ટ, 10,000ની ખરીદી ઉપર 30 ટકા ડિસ્કાઉન્ટ અને 15,000ની ખરીદી ઉપર 40 ટકા ડિસ્કાઉન્ટ, 20,000ની ખરીદી ઉપર 50 ટકા ડિસ્કાઉન્ટ અને 30,000ની ખરીદી ઉપર 60 ટકા જેવું જોરદાર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.

વધુમાં હાલ કોરોનાની મહામારી વચ્ચે અહીં ફરજિયાત માસ્ક ઉપર જ પ્રવેશ આપવામાં આવે છે. સાથે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. રાહ જોયા વગર આ ઓફર્સનો લાભ લેવા આજે જ પધારો અને મનભરીને શોપિંગ કરો.. વધુ વિગત માટે મો.નં. 9033222219 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

અમને ફોલો કરો અને મેળવતા રહો નવા સ્ટોકની જાણકારી

instagram id :

https://instagram.com/shakhinx?igshid=w9jrcchflnsv

https://instagram.com/shakhi_nx?igshid=1v5mez4649lv3