વવાણીયા ગામે વર્લી ફીચરનો જુગાર રમતો એક પકડાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના વવાણીયા ગામે વર્લી ફીચરનો જુગાર રમતા એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. આ શખ્સ સામે માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 14ના રોજ વવાણીયા ગામે હુશૈની ચોક પાસે ખુલ્લી જગ્યામાં મુસ્તાક અબ્દુલભાઇ ખોડને વર્લી ફીચરનો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી મુસ્તાક પાસેથી રોકડ રૂ. 700 જપ્ત કર્યા છે. તેમજ આરોપી મુસ્તાકની અટકાયત કરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text