‘સેવા સપ્તાહ’ અંતર્ગત ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની મિટિંગ યોજાઈ

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકાર્યો યોજવામાં આવી રહ્યા છે. આજે મોરબી ખાતે અનુસૂચિત જાતિ મોરચાની મિટિંગ પણ યોજાઈ હતી. આ તકે પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, અંત્યોદય આંબેડકર વિકાસ નિગમના ચેરમેન અને પ્રદેશ અનુસૂચિત જાતિના મહામંત્રી ગૌતમભાઈ ગેડિયા, મોરબી જીલ્લા મહામંત્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ કૈલા, અનુસૂચિત જાતિ મોરચાના મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ વિઠ્ઠલભાઈ ચાવડા, મહામંત્રી અશોકભાઈ ચાવડા તેમજ મોરબી શહેર કાઉન્સીલર મનુભાઈ સારેશા, આગેવાન જેઠાભાઈ પારગી, ITSMના રાજનભાઇ પુરબીયા, રવિ ધુમલ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text