વાંકાનેરના GRD જવાને મૂળ માલિકને મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દાખવી

- text


વાંકાનેર : વાંકાનેરના GRD જવાને મૂળ માલિકને મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દાખવી છે.

વાંકાનેરના જીઆરડી યુવાન રાઠોડ અજય કાળુભાઇ વાંકાનેર રેલવે સ્ટેશનની ફાટક પાસેથી તેમના ઘરે હસનપર જતો હતો. ત્યારે ફાટક પાસેથી એક મોબાઈલ મળ્યો હતો. જે મોબાઈલના માલિક વિશે તપાસ કરતા મૂળ માલિકને શોધ્યા હતા. તેમજ મોબાઈલના મૂળ માલિક ગામ ધમલપરના ભાવેશભાઇ ભરતભાઈ કોળીને મોબાઈલ પરત કરી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..

મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text