31 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે સવારે 10 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે જાણો 31 ઓગસ્ટ, સોમવારે સવારે 10 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 29088 ક્યુસેકની જાવક, 9 દરવાજા 5 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 33326 ક્યુસેકની જાવક, 7 દરવાજા 5 ફૂટ અને 1 દરવાજો 3 ફૂટ

3. ઘોડાધ્રોઇ ડેમ, 5988 ક્યુસેકની જાવક, 4 દરવાજા 1 ફૂટ ખુલ્લા

4. ડેમી-3 ડેમ, 12740 ક્યુસેકની જાવક, 6 દરવાજા 3 ફૂટ ખુલ્લા

5. ડેમી-1 ડેમ, 3978 ક્યુસેકની જાવક, 0.20 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 13134 ક્યુસેકની જાવક, 6 દરવાજા 3 ફૂટ ખુલ્લા

7. બંગાવડી ડેમ, 1627 ક્યુસેકની જાવક, 0.60 મી. ઓવરફ્લો

- text

8. મચ્છુ-1, 14158 કયુસેકની જાવક, 0.49 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 5701 ક્યુસેકની જાવક, 0.70 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 3903 કયુસેકની જાવક, 3 દરવાજા 1.5 ફૂટ ખુલ્લા


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text