ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈએ પરિવાર સાથે લીલાપર ગામે મતદાન કર્યું

- text


મોરબી : મોરબી જિલ્લામાં સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોરબીમાં ધારાસભ્ય અને સાંસદ સભ્યએ મતદાન કર્યાની સાથે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પોતાના ગામ લીલાપરમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

- text