30 ઓગસ્ટ : મોરબી જિલ્લાના ડેમોની આજે સાંજના 4 વાગ્યાની સ્થિતિ

- text


મોરબી : મોરબીમાં આજે સવારથી ફરી મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં સરકારી કચેરીના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં ધોધમાર 5.5 ઇંચ વરસાદ પડી ગયો છે. તેમજ મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, હળવદ, ટંકારા અને માળીયા (મી.)માં પણ વરસાદનું જોર વધ્યું છે. ત્યારે જાણો 30 ઓગસ્ટ, રવિવાર સાંજે 4 વાગ્યાની મોરબી જિલ્લાના ડેમોની સ્થિતિ…

1. મચ્છુ-2 ડેમ, 30906 ક્યુસેકની જાવક, 8 દરવાજા 6 ફૂટ ખુલ્લા

2. મચ્છુ-3 ડેમ, 13155 ક્યુસેકની જાવક, 5 દરવાજો 3 ફૂટ ખુલ્લો

3. ઘોડાધ્રોઇ ડેમ, 17080 ક્યુસેકની જાવક, 6 દરવાજો 3 ફૂટ ખુલ્લો

4. ડેમી-3 ડેમ, 4362 ક્યુસેકની જાવક, 3 દરવાજા 2 ફૂટ ખુલ્લા

5. ડેમી-1 ડેમ, 540 ક્યુસેકની જાવક, 0.05 મી. ઓવરફ્લો

6. ડેમી-2 ડેમ, 5984 ક્યુસેકની જાવક, 4 દરવાજો 2 ફૂટ ખુલ્લો

7. બંગાવડી ડેમ, 596 ક્યુસેકની જાવક, 0.22 મી. ઓવરફ્લો

- text

8. મચ્છુ-1, 6572 કયુસેકની જાવક, 0.27 મી. ઓવરફ્લો

9. બ્રાહ્મણી-1 ડેમ, 308 ક્યુસેકની જાવક, 0.10 ફૂટે ઓવરફ્લો

10. બ્રાહ્મણી-2 ડેમ, 5261 કયુસેકની જાવક, 3 દરવાજો 2 ફૂટ ખુલ્લો


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

- text