17 ઓગસ્ટ (સોમવાર) : મોરબી જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, 11 દર્દીઓ થયા રિકવર

- text


 

જિલ્લાના કુલ કેસનો આંક 673એ પહોંચ્યો : હાલ એક્ટિવ કેસ 214

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. જ્યારે બીજી બાજુ 11 દર્દીઓ રિકવર થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જિલ્લાની અત્યાર સુધીની સ્થિતિ જોઈએ તો કુલ કેસનો આંક 673એ પહોંચી ગયો છે. જેમાંથી 419 દર્દીઓ સાજા થઈ ગયા છે. 40ના મોત નિપજ્યા છે. અને હાલ એક્ટિવ કેસ 214 રહ્યા છે.



17 ઓગસ્ટ (સોમવાર)ના રોજની કોરોના કેસની વિગતો



  • પોઝીટીવ દર્દી

  1. 70 વર્ષ, પુરુષ, બગથળા, મોરબી

  2. 42 વર્ષ, મહિલા, નાની બજાર, મોરબી

  3. 10 વર્ષ, મહિલા, નાની બજાર, મોરબી

  4. 46 વર્ષ, પુરુષ, ચકમપર, મોરબી

  5. 60 વર્ષ, પુરુષ, દિગ્વિજયનગર , પેડક, વાંકાનેર

  6. 40 વર્ષ, મહિલા, જડેશ્વર રોડ, વાંકાનેર

  7. 73 વર્ષ, પુરુષ, માધાપર-1, મોરબી

  8. 62 વર્ષ, મહિલા, બેલા-રંગપર, મોરબી

  9. 52 વર્ષ, પુરુષ, હનુમાન એપાર્ટમેન્ટ, મહેન્દ્રનગર, મોરબી

  10. 66 વર્ષ, પુરુષ, અંકુર સોસાયટી, જીઆઇડીસી સામે, મોરબી

  11. 46 વર્ષ, પુરુષ, ચાણક્ય એપાર્ટમેન્ટ, સરદારનગર-1, બાયપાસ રોડ, મોરબી

  12. 41 વર્ષ, મહિલા, સોમૈયા સોસાયટી, મોરબી

  13. 65 વર્ષ, મહિલા, કાયાજી પ્લોટ, મોરબી

  14. 18 વર્ષ, યુવાન , કાયાજી પ્લોટ, મોરબી

  15. 31 વર્ષ, મહિલા, માધાપર-1, મોરબી

  16. 33 વર્ષ, પુરુષ, શાંતિનગર, નવી પીપળી, મોરબી

  17. 60 વર્ષ, મહિલા, જોન્સનગર, લાતી પ્લોટ, મોરબી

  18. 35 વર્ષ, મહિલા, જોન્સનગર, લાતી પ્લોટ, મોરબી

  19. 40 વર્ષ, પુરૂષ, સિમ્પોલો સિરામિક, ઘુંટુ, મોરબી

  20. 62 વર્ષ, મહિલા, ભક્તિનગર-1, વાવડી, મોરબી

  21. 70 વર્ષ, મહિલા, આંદરણા, મોરબી

  22. 22 વર્ષ, યુવાન, ઉમિયાનગર-2, શનાળા રોડ, મોરબી

  23. 20 વર્ષ, યુવતી, બ્રાહ્મણ ભોજન શાળા પાસે, હળવદ



  • સાજા થઈ ગયેલા દર્દી

  1. 55 વર્ષ, પુરુષ, શક્તિપ્લોટ, મોરબી

  2. 55 વર્ષ, મહિલા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, બ્લોક નં. 972, શનાળા રોડ, મોરબી

  3. 42 વર્ષ, પુરુષ, 7-બી, સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી

  4. 60 વર્ષ, મહિલા, રોયલ પાર્ક, નવલખી રોડ, મોરબી

  5. 32 વર્ષ, પુરુષ, વજેપર, શેરી નં. 12, મોરબી

  6. 89 વર્ષ, મહિલા, ઋષભનગર-2, મોરબી

  7. 32 વર્ષ, પુરુષ, ગંગાદર્શન એપાર્ટમેન્ટની સામે, રવાપર, મોરબી

  8. 81 વર્ષ, પુરુષ, સીમંધર એપાર્ટમેન્ટ, સાવસર પ્લોટ, મોરબી

  9. 73 વર્ષ, મહિલા, સીમંધર એપાર્ટમેન્ટ, રવાપર, મોરબી

  10. 34 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ

  11. 55 વર્ષ, મહિલા, કંસારા શેરી, ગ્રીન ચોક, મોરબી



- text