સોમવાર(5.45pm) : હળવદમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

- text


હળવદ : મોરબી જિલ્લામાં આજે સોમવારે બપોરે વાંકાનેરમાં 8 અને ટંકારામાં 2 કેસ બાદ સાંજે હળવદ તાલુકામાં વધુ પાંચ કેસ નોંધાયા છે. જે અંગે મળતી વિગત મુજબ સોમવારે હળવદ તાલુકામાં નીચે મુજબના કેસ નોંધાયા છે.

1) 40 વર્ષ, મહિલા, ચરાડવા, હળવદ

2) 17 વર્ષ, યુવતી, ચરાડવા, હળવદ

3) 34 વર્ષ, પુરુષ, ચરાડવા, હળવદ

4) 25 વર્ષ, પુરુષ, હળવદ

5) 45 વર્ષ, પુરુષ, કણબીપરા, હળવદ

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text