‘બોયકોટ ચાઇના’ અભિયાન : મોરબીના ડિસ્ટ્રીબ્યુટર દ્વારા ઓરેવાના ‘મોસ્કીટો રેકેટ’ ઉપર ખાસ ઓફર

- text


( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : લદ્દાખમાં આવેલ ગાલવાન ઘાટીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી અથડામણમાં દેશના 20 જેટલા સૈનિકો શહીદ થયા હતા. જેના કારણે સમગ્ર દેશમાં ચીન સામે વિરોધ વંટોળ ઉભો થયો હતો. મોરબીમાં પણ ઓરેવા ગ્રુપના નેજા હેઠળ ‘બોયકોટ ચાઇના’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

- text

આ બોયકોટ ચાઇનાના અભિયાનના ભાગરૂપે વિશ્વવિખ્યાત ઓરેવા ગ્રુપના મોરબીના ડિસ્ટ્રીબ્યુટરે મોરબી માટે ખાસ ઓફર રજૂ કરી છે. આ સ્કીમ મુજબ કોઈપણ વ્યક્તિ પોતાની પાસે રહેલું કોઈપણ તુટેલુ ફુટેલુ, ચાલુ કે બંધ કન્ડિશનનું મોસ્કીટો રેકેટના બદલામાં ઓરેવા કંપનીના બ્રાન્ડેડ, વોરંટીવાળા મૂળ કિંમત રૂ. 345ના મોસ્કીટો રેકેટ રૂ. 50ની છૂટ સાથે ખરીદી શકે છે. આ સ્કીમનો લાભ મેળવવા માટે ડિસ્ટ્રીબ્યુટર ફારૂકભાઈ (મો. ૯૩૨૮૯ ૨૬૪૮૧)નો સંપર્ક કરી શકાશે.

- text