મોરબી જિલ્લામાં બુધવારે લેવાયેલા 55 સેમ્પલના રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે તા.17ના રોજ વિવિધ સરકારી હોસ્પિટલોમાંથી કોરોના ટેસ્ટ માટે 55 સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ 55 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટિવ જાહેર કરવામાં આવ્યા છે. જે રાહતના સમાચાર છે. જોકે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 5 કેસમાં નોંધાતા કોરોના કેસનો આંકડો 11 એ પહોંચી ગયો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text