મોરબી : શુક્રવારે લેવાયેલા 60 માંથી 2 સેમ્પલ રિજેક્ટ, 58 નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે કુલ 60 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી આજે જામનગર લેબમાં 2 લોકોના સેમ્પલ ટેક્નિકલ કારણોસર રિજેક્ટ થયા હતા. જ્યારે બાકીના 58 સેમ્પલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીના કેસ નોંધાયા છે. જેમાંથી 4 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે એક હળવદના દર્દીની સુરેન્દ્રનગર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text