સરવડ : ગંગારામભાઈ મોહનભાઈ સરડવાનું અવસાન

- text


મોરબી : સરદારનગર-સરવડ નિવાસી ગંગારામભાઈ મોહનભાઈ સરડવા (ઉ.વ. 90), તે મહાદેવભાઇ (માળીયા (મી.) તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ) તથા મગનભાઈના ભાઈ તેમજ લવજીભાઈ તથા શામજીભાઈના પિતાનું તા. 23/05/2020ના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મહાદેવભાઇ 98251 99800, મગનભાઇ 93282 67030, લવજીભાઈ 99258 21144, શામજીભાઈ 99133 85042)

- text