ફડસર : મસીબેન દેશાભાઈ બાળાનું અવસાન

- text


મોરબી : ફડસર નિવાસી મસીબેન દેશાભાઈ બાળા (ઉ.વ. 80), તે નારણભાઇ તથા રામૈયાભાઈના માતુશ્રીનું તા. 17/04/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના કારણે સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સંબંધીઓ નારણભાઇ મો. 79904 03070 તથા રામૈયાભાઈ મો. 95370 42433 પર સંપર્ક કરી શોક વ્યક્ત કરી શકે છે.

- text