નવયુગ કોલેજમાં B.Sc., LL.B. અને B.B.A.ના એડમિશન ઓપન : ઓનલાઇન રજીસ્ટ્રેશનની ખાસ સુવિધા

ઘરે બેઠા એડમિશન કનફોર્મ કરો અને પોતાની કારકિર્દી ઘડવા માટે શ્રેષ્ઠ શિક્ષણ મેળવો

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીની નવયુગ કોલેજમાં B.Sc., LL.B. અને B.B.A.ના એડમિશન શરૂ થઈ ગયા છે. એડમિશન માટે કોઈ પણ વિદ્યાર્થીએ કે વાલીએ કોલેજ સુધી ન આવવું પડે તે માટે ખાસ ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે. તો આ સુવિધાનો લાભ લઈને આજે જ એડમિશન કનફોર્મ કરો…

મોરબીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા હંમેશા ટેકનોલોજીની સાથે રહીને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની સરળતાને પ્રાધાન્ય આપવામાં આવે છે. ત્યારે હાલ નવયુગ કોલેજ- વિરપરમાં B.Sc., LL.B. અને B.B.A.ની એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નવયુગ કોલેજમાં એડમિશન દર વર્ષે ફુલ થઇ જાય છે. પરંતુ હાલ લોકડાઉન હોવાથી લોકોને એડમિશન માટે બહાર નીકળવું ન પડે તે માટે ઓનલાઇન એડમિશનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો અત્યારે જ B.Sc., LL.B. અથવા B.B.A. કોર્સમાં આપની સીટ કન્ફર્મ કરવા નીચે આપેલી લિંક પર રજિસ્ટ્રેશન કરો…

http://navyugeducationmorbi.com/admission-open/

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન તમામ જિલ્લાવાસીઓને કામ વગર ઘરની બહાર ન નીકળીને પોતાની જાતને, પરિવારને, સમાજને અને સમગ્ર દેશને મદદરૂપ બનવાની અપીલ કરે છે.

STAY HOME, STAY SAFE