મોરબી : સાગર ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલના પ્રારંભે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

- text


મોરબી : પાછલા ત્રણ વર્ષથી સદ્દભાવના હોસ્પિટલ મોરબીમાં સેવા આપતા ડૉ. સાગર હાંસલીયા અને ડૉ. દીપા હાંસલીયાની સાગર ઓર્થોપેડિક એન્ડ ડેન્ટલ હોસ્પિટલનો તારીખ 16 ફેબ્રુઆરીના રોજ પ્રારંભ થયો છે.

- text

હોસ્પિટલના પ્રારંભ પ્રસંગે ફ્રી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. મણકાની તપાસ માટે 17થી 29 ફેબ્રુઆરી સુધી ફ્રી નિદાન કેમ્પનું આ હોસ્પિટલમાં આયોજન કરવામાં આવ્યુ છે. 11-12 સાવસર પ્લોટ, આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં, અયોધ્યાપુરી મંદિર મોરબી ખાતે શરૂ થયેલી આ હોસ્પિટલમાં ઇમરજન્સી ટ્રોમા, સ્પાઇન, પેઈન મેનેજમેન્ટ અને ડેન્ટલની સારવાર ઉપલબદ્ધ કરાવાય છે. વધુ માહિતી માટે 02822 220220 ફોન નંબર પર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

- text